સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વંટોળ સાથે હાથી પણ હવા મા ઉડવા લાગ્યો! આ વાત સાંભળતા પહેલા વિશ્વાસ પણ ન આવે પરંતુ ખરેખર વિડીયો જોતા એવું જ લાગે કે હવામાં હાથી ઉડી રહ્યો છે.
આ વિડીયોમાં જે નજરે પડે તે હાથી જ છે પરંતુ આ વિડીયોની આખરે સાચી હકીકત શું છે તે અમે આપને આ બ્લોગમાં જણાવીશું. એક વાત ખાસ ધ્યાન રાખશો કે સોશિયલ મીડિયામાં વાયરલ થતા દરેક વિડીયો દરેક સાચા નથી હોતા અને તેની પાછળ હકીકત પણ છુપાયેલ હોય છે.
આ વાયરલ થયેલ વિડીયોની શું હકીકત છે એ આપને જણાવીશું. આ વિડીયોમાં જોઈ શકો છો કે એક હવાન વંટોળની સાથે એક જ પળમાં તો હાથી હવાની સાથો સતઃ ઊંચે સુધી આકાશમાં ઉડવા લાગ્યો. આ જોઈને કોઈને પણ આંખ પહોળી થઇ જાય કારણ કે હાથી એક મહા વિશાળકાય પ્રાણી છે. તે વંટોળ સાતેહ ઉડી જાય એ માનવું અશક્ય છે પરંતુ આ વિડીયોમાં એક હાથી વંટોળની લપેટમાં આવતા જ ઉડવા લાગે છે. હવે તમને આ વિડીયો અંગે જે હકીકત જણાવીશું એ જાણીને તમને હસવું આવી જશે.
આ વાયરલ વિડીયો પાછળ વાસ્તવિકતા એ છે કે આ હવામાં ઉડતો હાથી નકલી છે. આ આ વિડીયોમાં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે મેદાન પર એક પલાસ્ટીકનો હાથી પડ્યો છે જે અને વંટોળ આવતાની સાથે જ આ હાથી હવામાં ઉડવા લાગે છે અને ઊંચે દૂર સુધી પહોંચતા જ કોઈપણ વ્યક્તિની આંખ ધોકો ખાઈ શકે છે.
કારણ કે આ હાથી જોવામાં અસલી જ લાગશે પરંતુ હકીકતમાં આ એક બલૂન જ છે જે હવાની સાથે ઉડવા લાગે છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સૌ કોઈ આ વિડીયો અંગે પોતાન પ્રતિભાવો આપ્યા છે,