સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વડીયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે એક વ્યક્તિ જોશમાં આવીને તડબૂચ વેચી રહ્યો છે. આ ભાઈની તડબૂચ વેચવાની સ્ટાઇલ જોઈને જ બે ઘડી તો તેમની પાસે ઉભા રહી જાય. ખરેખર દરેક વ્યક્તિ પાસે પોતાની આવડત રહેલી હોય છે. સુરતના તડબૂચવાળા ભાઈ ચર્ચામાં છે.
આ વીડિયોમાં જોશો કે ભાઈ ફૂલ એનર્જી સાથે રાડો અને જોશમાં આવીને કસ્ટમર લોકોને તડબૂચ ખાવા માટે બોલાવી રહ્યો છે. ખરેખર આ વીડિયો ગજબનો છે. આ વીડિયો જોતા જ તમને એકવાર મન તો જરૂર થાય કે આ ભાઈ પાસેથી હું તડબૂચ ખાવ.
આ વીડિયોમાં તમે જોશો કે આ ભાઈ ખૂબ જ આકર્ષક રીતે પપૈયા અને તદબુચનું કટિંગ કરીને લોકોને વેંચી રહ્યા છે.
આ વીડિયો thehungygujju નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર સૌ કોઈએ આ કાકાના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે તેમજ વિડીયો શેર પણ કર્યો છે. ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઇન્સ્ટાગ્રામ પર તમે આવા અનેક ખાણીપીણીના વિડીયો જોઈ શકશો.
પોતાની આવડત અને કલાકારી દ્વારા અનેક લોકો બિઝનેસ કરતા હોય છે. કચાબદામ વેચાનાર ફેરિયો પણ રાતોરાત લોકપ્રિય થઈ ગયેલ. આ કાકાએ પણ ગજબની એનર્જી દેખાળી છે અને આ જ કારણે લોકોને પણ આ વીડિયો એટલો જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા પણ પ્રતિભાવ જરૂર જણાવજો.
View this post on Instagram