ગુજરાતના લોકપ્રિય ગીતાબેન રબારીની લોક ચાહના માત્ર ગુજરાત પૂરતી જ મર્યાદા નથી એ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. દેશ વિદેશની ધરતીમાં તેઓ પોતાના સુરીલા અવાજને ગુંજાવી આવ્યા છે. એકાદ મહિના પહેલા હરિદ્વારના પ્રવાસે ગયા હતા.
આ દરમીયાન જ તેમને બાબા રામદેવજીની પંતજલી ખાતે પણ ગીતોની રમઝટ બોલાવી હતી અને લોકોનું દિલ જીતી લીધું હતું અને ત્યારબાદ ખાટું શ્યામ બાબાજી આશ્રમ ખાતે ભજન સંધ્યા કરેલ, હાલમાં ફરી એકવાર તેમણે મધ્યપ્રદેશવાસીઓને પોતાના સૂરીલા કંઠે મોહિત કરેલ.
હાલમાં ઉત્તરપ્રદેશના પ્રવાસ બાદ ગીતાબેન રબારી મધ્યપ્રદેશમાં ધૂમ મચાવી છે અને આ તમામ યાદગાર પળો તેમને સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસવીરોમા તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશના લોકોએ ગીતાબેનને કેટલો પ્રેમ અને વ્હાલ વરસાવ્યો છે. આ તમામ યાદગાર તસવીરો શેર કરતા તેમને પોતાની દિલની વાત પણ લખી છે.
ગીતાબેનએ પોતાના કાર્યક્રમની તસવીરો શેર કરતાની સાથે કેપશનમાં લખ્યું છે કે, गत रात्री को श्री खाटू श्याम बाबा की भजन संध्या की कुछ अनमोल यादे , श्याम बाबा की कृपा से और सभी श्याम प्रेमी ओ के प्यारे से #जावद #मध्यप्रदेश में भजन संध्या में 30,000 से अधिक श्याम प्रेमी आए और भजन संध्या का आनंद लिया । ખરેખર આ તસવીરો પણ ઘણુંબધું કહી જાય છે કે ઇદોરના લોકોએ ગીતાબેનને ખૂબ જ પ્રેમ આપ્યો છે.
ગીતાબેન રબારીનો કોઈ શહેરમાં કાર્યક્રમ નહિ હોય. આ પહેલા પણ ગીતાબેન રબારીએ 4 એપ્રિલના રોજ ઈન્દોરમાં કાર્યક્રમ કરેલ. ફરી એકવાર ગીતાબેન રબારીએ મધ્યપ્રદેશના લોકોને પોતાના સ્વરથી મંત્રમુગ્ધ કરી દીધા છે. આપણે જાણીએ છે કે દેશ વિદેશમાં પણ તેમણે પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને ડોલરનો વરસાદ પણ કરાવ્યો છે, ત્યારે ખરેખર ગીતાબેનની લોકપ્રિયતા વધે