પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સૌ કોઈ માટે પ્રેરણાદાયક છે કારણ કે તેમણે પોતાના જીવનમાં શૂન્ય માંથી સર્જન કર્યું છે આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે તેનું એકમાત્ર કારણે એ છે કે તેમને પોતાના જીવનમાં ઘણા ઉતાર – ચઢાવ જોયા છે એ તમામ પરિસ્થિતિઓનો તેમને સામનો કર્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેમને પોતાના જીવનમાં સત્કાર્ય કર્યા છે લોકોને માટે સેવા કરે છે અને ક્યારે પણ પૈસાનું અભિમાન રાખ્યું નથી અને આજે તેઓ સૌ કોઈ માટે એક ઉત્તમ વ્યક્તિ તરીકે ઉભા છે.
સવજીભાઈ નું વ્યક્તિત્વ અને તેમના સંસ્કાર એ તેમના માતા પિતાની દેન છે, હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે સવજીભાઈ એ ખૂબ જ સરસ વાત કહે છે અને આ વાતમાં તેઓ જણાવે છે કે મારી બા એ મને જીવનમાં ત્રણ સૂત્રો આપ્યા છે અને આ ત્રણ સૂત્ર થકી જ હું મારા જીવનમાં આગળ વધ્યો છું અને આ સૂત્રો દ્વારા દરેક વ્યક્તિ આગળ વધી શકે છે ચાલો અમે આપને આ બ્લોક દ્વારા જણાવીએ કે સવજીભાઈના બા એ તેમને એ ત્રણ સૂત્રો કયા આપ્યા હતા?
હા વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે સવજીભાઈ ધોળકિયા પોતાની બા વિશે વાત કરે છે અને તેઓ જણાવે છે કે આ મારી બાએ મને ત્રણ સૂત્રો આપેલા, એક અભણ બા એ જીંદગીભરનું ભાથું આપી દીધું.ખાલી ત્રણ શબ્દોમાં કે તું સારો માણસ બનજે, મોટો માણસ બનજે અને પૈસાવાળો માણસ બનજે. સારો માણસ અને પૈસા વાળો માણસ બેય કમબાઈન કંઈ, સારો હોય એ પૈસાવાળો હોય અને પૈસાવાળો હોય તે સારો માણસ હોય. એને મેનેજ કરવું પડે છે, આંખી જીદંગી ધ્યાન રાખવું પડે છે.
ખરેખર આ ત્રણ સૂત્રો જીવનમાં ગાંઠ બાંધી લેવા જેવા છે, જો તમારે પણ જીવનમાં આગળ વધવું છે તો આ સૂત્ર પ્રમાણે પોતાના જીવનમાં તથા પરિશ્રમ અને મહેનત કરવી જોઈએ તેમજ સત્કાર્યોના માર્ગે ચાલીને તમે તમારા જીવનને ઉજ્વળ અને સફળ બનાવી શકો છો ખરેખર સવજીભાઈ ધોળકિયા ની વાત સો ટકા સાચી અને યાદ રાખવા જેવી છે.

View this post on Instagram