જો રાજદીપસિંહ રીબડાની વાત કરવા ભાવે તો તેવો રાજકોટના વતની છે અને એક ક્ષત્રિય રાજવી પરીવાર માથી આવે છે. જ્યારે તેમના પિતા અનિરુધસિંહ જાડેજા બિઝનેસ છે જયારે રાજદીપસિંહના દાદા મહીપતસિંહ જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.જેનો ગરીબો ને મદદ કરવા માટે હંમાશા આગળ રહેતા હતા અને સમાજ સેવા ને લીધે તેઓ ની લોક ચાહના ખુજ જ છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તેમના પૌત્ર એટલે કે રાજદીપ સિંહ રીબડા વિશે વાત કરવાના છીએ, તમને ખબર જ હશે કે રાજદીપ સિંહ રીબડા ગુજરાત રાજ્યની નામચીન હસ્તીમાંથી એક ગણવામાં આવે છે, પોતાના વૈભવી જીવન તથા શોખને લીધે રાજદીપ સિંહ રીબડા ઘણા ચર્ચામાં રહે છે. સારો સ્વભાવ તથા તેઓનો સ્વભાવ સેવાભાવી છે, તેઓએ અત્યાર સુધી અનેક સારા કામો કર્યા છે પણ આજે અમે તેના વિશે વાત નથી કરવા જઈ રહ્યા.
તમને ખબર જ હશે કે રાજદીપ સિંહ રીબડા અવરનાર અનેક લકઝરીયસ કારોની ખરીદી કરતા જ રહેતા હોય છે, એવામાં હજુ થોડાક સમય પેહલા જ એક ખુબ આલીશાન કારની ખરીદી કરી હતી જેનું નામ છે “dodge challenger”. કારનો આવો લુક જોતા જ સૌ કોઈના હોશ ઉડયા હતા એટલું જ નહીં કહેવામાં આવી રહ્યું છે કે આ કાર ગુજરાત રાજ્યની પેહલી કાર છે.
હવે આ કાર તો ભારતમાં બહારથી જ ઈમ્પોર્ટ કરવી પડે છે કારણ કે સરકારના અમુક નિયમોને લીધે આ કાર ભારતમાં મળી શકે નહીં. એવામાં જો આ કારની કિંમત વિશે વાત કરવામાં આવે તો વિદેશમાં “dodge challenger” ની કિંમત અંદાજે 45-50 લાખ છે અને આને આ જ કાર જો ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવે તો તેની કિંમત અંદાજે 90 લાખથી 1.30 કરોડ સુધી પોહચી શકે છે તેવું અમુક એહવાલો દ્વારા ખ્યાલ આવે છે. અનેક ટેક્સ તથા ઈમ્પોર્ટ કરાવના ખર્ચ સહીત આ કારની કિંમત એટલી બધી વધી જાય છે.