સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે બે કુતરાઓએ સાથે મળીને વિશાળકાય મગરનો મુકાબલો કરીને તેનના ગામની અંદર પ્રવેશતા રોકેલ. આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે અને સૂએ કોઈ આ વફાદાર કુતરાઓના વખાણ પણ કરી રહ્યા છે, ખરેખર આ ઘટના ખુબ જ આશ્ચર્ય જનક છે. હાલમાં સૌ કોઈ આ ઘટનાને કારણે અચરજ પામી ગયા છે કે, આ કુતરાઓ એ કઈ રીતે મગરને ભગાડી?
ચાલો અમે આપને જણાવીએ કે આ ઘટના ક્યાંની છે અને કઈ રીતે બની છે? પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ઝાંસીના ગુલારા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. વિસ્તારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એક વિશાળ મગર ઘુસી ગયો હતો. રાત્રીનો સમય હતો અને આ દરમિયાન કેટલાક રખડતા કૂતરાઓ મગરને જોઈને ભસવા લાગ્યા, જેથી મગર નદી તરફવળી ગઈ.આ વિડીયો જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે, કુતરાઓ ખુબ જ વફાદાર હોય છે.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, મગર ગામ તરફ આવી રહી હતી પરંતુ કુતરાઓએ પોતાના જીવની પરવાહ કર્યા વગર જ મગરનો સામનો કર્યો અને મગરને નદી તરફ વાળી, જેથી કરીને મગર નદીમાં જ પાછી ચાલી ગઈ. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનાર અને આશ્ચયજનક છે અને સૌ કોઈ આ વિડીયો જોઈને અચરજ પામી ગયા છે કે આ કુતરાઓએ કઈ રીતે મગરનો સામનો કર્યો?
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વારયલ થઇ રહ્યો છે અને સૌ કોઈ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ પસંદ કર્યો છે તેમજ લોકો આ વિડીયોને શેર પણ કરી રહ્યા છે. આવું દ્રશ્ય ભાગ્યે જ કોઈએ જોયું હોય છે. જેથી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram