હાલમાં સોશિયલ મીડિયામાં કમાનો વિડીયો એક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે લોક ડાયરામાં કમાઈએ એવો ડાન્સ કર્યો કે સૌ કોઈ વિચારમાં રહી ગયા કે કમો આખરે કોની એક્શન કરી રહ્યો છે ખરેખર આ વિડીયો હાલમાં દર્શકોને ખૂબ જ પસંદ આવે છે દરેક લોકો આ વીડિયો પર પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે તેમ જ લાઈક અને શેર કરી રહ્યા છે ખરેખર આપણે જાણીએ છીએ કે હાલમાં કોઠારીયા નો કમો એ લોક ડાયરાની ઓળખ બની ચૂક્યો છે.
Oz lb
જ્યારે કોઠારીયામાં લોકડાયરો યોજાયો હતો ત્યારે કમાઈએ કિર્તીદાન ગઢવી ના સ્વરમાં ગવાયેલું દ્રશ્ય રૂપાળો રંગરેલીયા ભજન ઉપર ડાન્સ કરીને નામના મેળવી હતી ત્યારે જ કિર્તીદાન ગઢવીએ તેમને ₹2,000 ની નોટ આપીને સન્માન કર્યું હતું બસ તે દિવસથી લઈને આજ સુધી કમાયે પાછળ ફરીને નથી જોયું કારણ કે લોક ડાયરામાં હવે કમાને એક ઓળખ બની ચૂકી છે કોઈપણ લોકપ્રિય ગાયક કલાકાર હોય અથવા તો લોકસાહિત્યકાર હોય ત્યારે કમા ની હાજરી આવશે પણ હોય છે કહેવાય છે ને કે સુની ડેલીને સુના ડાયરા રે કમા વિના.
લોક ડાયરામા લોકપ્રિયતા મેળવ્યા બાદ કમાઈએ કિર્તીદાન ગઢવી સાથે દુબઈમાં પણ લોક ડાયરામાં હાજરી આપે છે તેમજ આ સિવાય અનેક નાના મોટા કાર્યક્રમોમાં કમાની હાજરી અવશ્ય પણ હોય છે હાલમાં જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડિયો સમુહ લગ્ન ઉત્સવનો છે આ દરમિયાન આયોજિત લોક ડાયરામાં કમાઈએ લોકગાયક કલાકારના તારની સાથે એક શૂરવીરની જેમ એક્શન કરવા જોવા મળ્યો હતો અને આ વીડિયોમાં લોકોને પસંદ આવી રહ્યો છે.
ખરેખર કમાન આપણે જેટલા વખાણ કર્યા તેટલા ઓછા છે કારણ કે કમાએ પોતાનું નામ આપમેળે અને પોતાની આવડત થકી બનાવ્યું છે. કમો જે રીતે કીર્તનો ભજનો પર ડાન્સ કરે છે તે જોવું લોકોને ખૂબ જ ગમે છે અને આજ કારણે કમાની લોકપ્રિયતા દિવસે વધી રહી છે ખરેખર આ વિડીયો જોઈને તમને પણ એમ થશે કે એકી નજરે આ વીડિયોને જોતા રહીએ.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.