ગુજરાતના લોકપ્રિય ગાયિકા અમેરિકાથી પરત આવતી વખતે પોતાના પતિ પૃથ્વી રબારી સાથે કરાવ્યું ફોટોશૂટ, શેર કરી ખાસ તસવીરો..જુઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીતાબેન રબારીએ તાજેતરમાં અમેરિકામાં રાસ રમઝટનો ધમાકેદાર કાર્યક્રમ યોજ્યો હતો. અમેરિકાના અનેક શહેરોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતીઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગીતાબેનના ગીતો પર નાચતા લોકોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હાલમાં ફરી એકવાર ગીતાબેન રબારીની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી … Read more