કચ્છી રબારી સમાજનું ગૌરવ એવા ગીતાબેન રબારીની સાદગી તો જુઓ, ઓસ્ટ્રેલિયામાં પણ ગુજરાતી પહેવેશમાં! જુઓ આ ખાસ તસવીરો

ગુજરાતી લોકસંગીતની રાણી ગીતાબેન રબારી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ત્યાં પણ તેમના પ્રશંસકો તેમને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ તેમનું નવું ગીત ‘ટેટુડો 0.2’ પણ ધમાકેદાર રીતે હિટ થયું છે. આ ગીતના બીજા ભાગે લોકોને ફરી એકવાર ટેટુડો ફિવર ચઢ્યું છે. સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારીએ ક્રીમ કલરની ચણીયા ચોલીમાં … Read more

ખજૂરભાઈએઅમરનાથ અને કેદારનાથની યાત્રાળુઓને કરી ખાસ વિનંતી! કહ્યું કે મહેરબાની કરી નાના બાળકોને….જુઓ વિડીયો

આપણા પ્રિય ખજૂરભાઈએ ગુજરાતી યાત્રાળુઓને એક ખૂબ જ મહત્વની સલાહ આપી છે. આ સલાહ આપણા બધા માટે, ખાસ કરીને આપણા બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે.ખજૂરભાઈએ કહ્યું છે કે, 10 વર્ષથી નાના બાળકોને અમરનાથ, વૈશ્વણદેવી અને કેદારનાથ જેવી યાત્રાઓ પર ના લઈ જવા જોઈએ. આવી યાત્રાઓમાં બાળકોને ખૂબ તકલીફ પડી શકે છે અને આપણે પણ … Read more

ગુજરાતના ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી કેન્યામાં પરિવાર સાથે માણી રહ્યા છે વેકેશન! સોશિયલ મીડિયા પર શેર કર્યો આ ખાસ વિડીયો, જુઓ….

પ્રખ્યાત ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવી હાલમાં પોતાના પરિવાર સાથે કેન્યાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ખૂબ મજા માણી રહ્યા છે અને તેમના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ગઈકાલે, તેમણે પોતાના પરિવાર સાથેની કેટલીક યાદગાર પળોની એક રીલ શેર કરી છે. આ રીલમાં તેઓ અને તેમનો પરિવાર કેન્યાના સુંદર દૃશ્યોનો આનંદ માણી … Read more

તમારા જીવનમાં કોઈપણ દુઃખ હોય તો આ મંદિરે માની લો સવા મુઠ્ઠીની લાપસીની માનતા! માં ખોડીયાર તમારી મનોકામના પૂર્ણ કરશે….જુઓ વિડિયો

કોડીનાર તાલુકામાં આવેલ ઘાટવાડ ગામમાં આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. તમને કોઈપણ દુઃખ દર્દ હોય સવા મુઠી માની લાપસી માની લો એટલે માં તમારૂ કામ પૂરું કરશે. આ મંદિરનું મહત્વ શેઠ શગાળશા સાથે જોડાયેલું છે, જેનો ઇતિહાસ સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વેનો છે તેમજ જ્યારે પણ માતાજીની આરતી થાય છે, ત્યારે નદીમાં રહેલ … Read more

હાર્દિકના પંડ્યા અને નતાશાના લગન જીવનનો આવ્યો અંત! હાર્દિક પંડ્યાએ છૂટાછેડા અંગે સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી, કહ્યું કે આ નિર્ણય અઘરો છે પણ…

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા અને ન્યુઝ ચેનલ પર ચાલી રહી હતી. આખરે આજે હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ડિવોર્સ અંગેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યાએ પોસ્ટમાં જણાવેલ કે, ચાર વર્ષ સાથે રહેતા બાદ મેં અને નતાશાએ અલગ … Read more

અનંત અને રાધિકાના લગ્ન હતા આટલા જાજરમાન! જુઓ ભારતના સૌથી મોંઘા અને કાશીમાં થીમ આધારિત લગ્નની તસવીરો….

અનંત અને રાધિકાની લગ્નની ખાસ તસવીરો સામે આવી છે, આ લગ્ન 12 જુલાઇના રોજ જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે ખૂબ જ ભવ્ય અને જાજરમાન રીતે યોજાયા હતા. જીઓ વર્લ્ડમાં સેન્ટરમાં લગ્નનું સૌથી ખાસ આકર્ષણ હતું કાશી થીમ આધારિત મંડપ. આ મંડપ એટલું સુંદર અને ભવ્ય હતું કે કાશીની જાણે વાસ્તવિક ઝલક મળી રહી હતી. મંડપમાં ભગવાન … Read more

ગીર કાંઠાના ડુંગરા પર જોવા મળ્યું સાવજ યુગલ, આવા દ્રશ્યો તો પૈસા દેતા પણ ન જોવા મળે, જુઓ વિડીયો….

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગીરના રાજા, સિંહ ડુંગરા પર બેઠા શાનથી આરામ ફરમાવે છે. આ વીડિયો ગુજરાતના ગીર પંથકના કોઈ ગામનો હોવાનું માનવામાં આવે છે, જ્યાં ગીરના સિંહોનો વસવાટ છે.આપણે બધા જાણીએ છીએ કે, ગીરના સિંહોને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને ખર્ચાળ સફારી પણ … Read more

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુજરાતી ગરબા અને ગીતોની રમઝટ બોલાવી, જુઓ ખાસ તસવીરો આવી સામે..

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા પર મેલબોર્નમાં યોજાયેલ લાઈવ કોન્સર્ટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિંજલ દવે ગુજરાતી ચોળી પહેરીને ગુજરાતી ગરબા અને લોકગીતોની રમઝટ બોલાવતા નજરે પડે છે. કિંજલ દવેના આ કોન્સર્ટમાં હજારોની સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. તેમણે કિંજલ દવેના ગીતો પર જોરશોરથી … Read more

ગુજરાતના લોક લાડીલા ખજૂરભાઈ પોતાના પત્ની મીનાક્ષી દવે સાથે ઉદયપૂરના પેલેસમાં કરાવ્યું ખાસ ફોટોશૂટ, જુઓ આ તસવીરો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતના લોકલાડીલા અને સેવાભાવી વ્યક્તિ નીતિનભાઈ જાની હાલમાં જ અમેરિકાના પ્રવાસમાંથી પરત ફર્યા બાદ પોતાના પત્ની મીનાક્ષી સાથે ઉદયપૂરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, મીનાક્ષી દવેએ નીતિનભાઈ સાથેની કેટલીક ખૂબ જ ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઉદયપૂરના ભવ્ય પેલેસની પૃષ્ઠભૂમિમાં લેવાયેલી આ તસવીરોમાં બંને યુગલ ખૂબ … Read more

એન્ટિલિયામાં રહેવા ગયા બાદ મુકેશ અંબાણીના ઘર પહેલું બિલ એટલા રૂપિયામાં આવ્યું કે, જાણીને તમારું મગજ કામ નહીં કરે…

મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર લોકોની યાદીમાં મોખરે છે, મુકેશ અંબાણી ‘એન્ટિલિયા’માં રહે છે, જે 27 માળની આલીશાન ઇમારત છે. આજે અમે આપને એક એ વાત જણાવીશું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરને બનાવવામાં ચાર વર્ષ લાગ્યા હતા. એન્ટિલિયા … Read more