લોક લાડીલા રાજભા ગઢવી માણી રહ્યા છે ગાંડી ગીરની મોજ! કહ્યું કે પ્રકૃતિજ ભગવાન છે, જુઓ આ ખાસ તસવીરો….

ગુજરાતના લોક દિલો પર રાજ કરનારા રાજભા ગઢવીનું નામ સાંભળતાં જ ગળામાં એક મધુર ધૂન ગુંજી ઉઠે છે. ગીરના કુદરતી સૌંદર્યને પોતાના સુરોમાં ગુજરાતી લોકસંગીતને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે આ લોકપ્રિય ગાયકનું હૃદય ગાંડી ગીર સાથે કેટલું જોડાયેલું છે? હાલમાં જ રાજભા ગઢવીએ ગાંડી ગીરની ખાસ તસવીરો શેર … Read more

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલમાં ઓસ્ટ્રેલિયા આ દેશના પ્રવાસ પર છે, ભાઈ સાથે ખાસ ફોટોશૂટ કરાવ્યું, જુઓ તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને તેમણે ત્યાંના અનેક શહેરોમાં ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર તેમણે મેલબોર્ન સિટીમાં પડાવેલી કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેઓ પોતાના ભાઈ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના અનેક શહેરોમાં કિંજલ દવેના મ્યુઝિક ઇવેન્ટનું આયોજન કરવામાં … Read more

આ ભાઈએ ખજૂરભાઈ માટે એવુ ગીત ગાયું કે ખુદ પોતે પણ રડી પડ્યા!! વિડીયો જોઈ તમે પણ ઈમોશનલ થઈ જશો..

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતના લોકપ્રિય ખજૂર ભાઈ એ નિરાધારના આધાર સમાન છે જેવો દિવસ રાત જરૂરિયાત મંદ લોકોની સેવામાં રહે છે એવા ખજૂરભાઈ પ્રત્યે અને ગરીબો વ્યક્તિઓની લાગણી અને પ્રેમ જોડાયેલો છે આ પ્રેમ એટલો અતૂટ છે કે લોકો તેમને ભગવાન સમાન ગણે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો … Read more

સોનાના ભાવમાં થયો ફરી ઘટાડો! બહેનને રક્ષાબંધનમાં ખાસ ભેટ આપવામાં માંગો છો તો જાણો આજનો ભાવ….

સોનામાં રોકાણ કરવા અથવા સોનાની જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો? હાલમાં સોનુ ખરીદવું લાભદાયક છે. સરકારે સોનાની આયતમાં ડ્યુટી ઘટાડતા સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે. હાલમાં સોનાની ખરીદી માટે એક સારો સમય છે. સોનું સદીઓથી રોકાણનું એક લોકપ્રિય વિકલ્પ રહ્યું છે. તેની કિંમત સમય સાથે વધતી રહે છે અને તેને મુદ્રાસ્ફિતિ સામે એક સુરક્ષિત … Read more

મેઘરાજા તહેવારોની મજા બગાડશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જાણો સાતમ- આઠમ પર વરસાદ આવશે કે નહીં????

હાલમાં જ ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ બાદ તહેવારો શરૂ થઈ જશે, તહેવારો ને કારણે લોકો ફરવા પણ જવાનું પસંદ કરે છે, ત્યારે આવા સમયમાં વરસાદ ન આવે તેવું જ લોકો ઈચ્છતા હોય છે પરંતુ હાલમાં જ વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે નવી આગાહી કરી છે. … Read more

જામનગરમાં દિવાળીથી ભવ્ય માહોલ! રોશની અને આતશબાજી સાથે રિલાયન્સ ટાઉનશિપમાં અનંત અને રાધિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જુઓ વિડિયો….

અનંત અને રાધિકાના લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ, નવદંપતીજામનગર પહોંચ્યો છે.ગઈકાલે અનંત અને રાધિકાનું જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લગ્ન બાદ સૌથી પહેલા આ નવદંપતિ જામનગરવાસીઓના આશીર્વાદ લેવા પધાર્યા છે. જામનગર શહેરમાં એવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કે, જામનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. જામનગર અનંત ને ખૂબ જ ગમે છે, પહેલીવાર અનંત બોલતા શીખ્યો ત્યારે … Read more

કચ્છી રબારી સમાજનું ગૌરવ એવા ગીતાબેન રબારીની સાદગી તો જુઓ, ઓસ્ટ્રેલિયામાં પણ ગુજરાતી પહેવેશમાં! જુઓ આ ખાસ તસવીરો

ગુજરાતી લોકસંગીતની રાણી ગીતાબેન રબારી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ત્યાં પણ તેમના પ્રશંસકો તેમને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ તેમનું નવું ગીત ‘ટેટુડો 0.2’ પણ ધમાકેદાર રીતે હિટ થયું છે. આ ગીતના બીજા ભાગે લોકોને ફરી એકવાર ટેટુડો ફિવર ચઢ્યું છે. સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારીએ ક્રીમ કલરની ચણીયા ચોલીમાં … Read more

ખજૂરભાઈએઅમરનાથ અને કેદારનાથની યાત્રાળુઓને કરી ખાસ વિનંતી! કહ્યું કે મહેરબાની કરી નાના બાળકોને….જુઓ વિડીયો

આપણા પ્રિય ખજૂરભાઈએ ગુજરાતી યાત્રાળુઓને એક ખૂબ જ મહત્વની સલાહ આપી છે. આ સલાહ આપણા બધા માટે, ખાસ કરીને આપણા બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે.ખજૂરભાઈએ કહ્યું છે કે, 10 વર્ષથી નાના બાળકોને અમરનાથ, વૈશ્વણદેવી અને કેદારનાથ જેવી યાત્રાઓ પર ના લઈ જવા જોઈએ. આવી યાત્રાઓમાં બાળકોને ખૂબ તકલીફ પડી શકે છે અને આપણે પણ … Read more

ગુજરાતના ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી કેન્યામાં પરિવાર સાથે માણી રહ્યા છે વેકેશન! સોશિયલ મીડિયા પર શેર કર્યો આ ખાસ વિડીયો, જુઓ….

પ્રખ્યાત ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવી હાલમાં પોતાના પરિવાર સાથે કેન્યાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ખૂબ મજા માણી રહ્યા છે અને તેમના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ગઈકાલે, તેમણે પોતાના પરિવાર સાથેની કેટલીક યાદગાર પળોની એક રીલ શેર કરી છે. આ રીલમાં તેઓ અને તેમનો પરિવાર કેન્યાના સુંદર દૃશ્યોનો આનંદ માણી … Read more

તમારા જીવનમાં કોઈપણ દુઃખ હોય તો આ મંદિરે માની લો સવા મુઠ્ઠીની લાપસીની માનતા! માં ખોડીયાર તમારી મનોકામના પૂર્ણ કરશે….જુઓ વિડિયો

કોડીનાર તાલુકામાં આવેલ ઘાટવાડ ગામમાં આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. તમને કોઈપણ દુઃખ દર્દ હોય સવા મુઠી માની લાપસી માની લો એટલે માં તમારૂ કામ પૂરું કરશે. આ મંદિરનું મહત્વ શેઠ શગાળશા સાથે જોડાયેલું છે, જેનો ઇતિહાસ સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વેનો છે તેમજ જ્યારે પણ માતાજીની આરતી થાય છે, ત્યારે નદીમાં રહેલ … Read more