તમારા માટે દવાની જેમ કામ કરે છે આ ફૂલના પાન, ધાધર, ખંજવાળ, ઉલટી, મોઢાના ચાંદા થી મળશે આરામ..
ચમેલી એક ગુણકારી તથા લાભકારી ફૂલ છે, જેનાથી ઘણા ફાયદા પણ થાય છે. ચમેલીના ફૂલ સફેદ રંગના હોય છે, જે પોતાની સુગંધ માટે જાણીતા હોય છે. ચમેલીને અંગ્રેજીમાં જાસ્મિન તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તેને રાતની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચમેલી ની સુગંધ ખુશ્બુને લીધે તેનો ઉપયોગ પર્ફ્યુમ, સાબુ અત્તર બનાવવા માટે … Read more