મિત્રો અત્યાર ના સમયમાં કોલેસ્ટ્રોલની સમસ્યા દરેક વ્યક્તિઓને જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોલેસ્ટ્રોલની સમસ્યા નો તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં ન આવે તો લાંબા ગાળે તેની આડ અસર આપણા સ્વાસ્થ્ય ઉપર જોવા મળે છે.
મિત્રો અત્યાર ના સમયમાં ભાગદોડ ભરી જીંદગી ખરાબ જીવનશૈલી અને સતત બેઠાડું જીવન જીવવાને કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાને કારણે હૃદય સંબંધિત સમસ્યાઓમાં વધારો જોવા મળે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શરીરમાં વધારાનું કોલેસ્ટરોલ દૂર કરવા માટે ગરમ પાણી નો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આપણે જાણીએ છીએ કે, શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધવાથી અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ થતી હોય છે. આ પ્રકારની સમસ્યામાં ગરમ પાણીનું નિયમિત રીતે સેવન કરવું હાઈ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જ્યારે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે ત્યારે અનેક પ્રકારની નાની-મોટી ગંભીર બીમારીઓ જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હાઈ કોલેસ્ટ્રોલના કારણે હાઈ બીપી હૃદય સંબંધિત બિમારી સ્ટ્રોક જેવી બીમારીઓ જોવા મળે છે.
મિત્રો આપણા શરીરમાં ૭૦થી ૮૦ ટકા જેટલું પાણી રહેલું હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નાના મોટી ૭૫ ટકા જેટલી માંસપેશીઓ પાણી દ્વારા બનેલી હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પાણીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
નિયમિત રીતે આઠથી દસ ગ્લાસ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે નરણા કોઠે ગરમ પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના ફાયદા થાય છે.
મિત્રો મોટા ભાગના વ્યક્તિઓ સવારે વહેલા ઊઠીને નરણા કોઠે ગરમ પાણીનું સેવન કરે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તેના અગણિત ફાયદા બતાવવામાં આવ્યા છે.
મોટાભાગના વ્યક્તિઓ શરીરમાં લોહી પાતળું કરવા માટે બજારમાં મળતી અનેક પ્રકારની એન્ટીબાયોટિક અને હોમિયોપેથીક દવાઓનું સેવન કરતા હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની દવાઓનું વધુ પડતું સેવન કરવાથી લાંબા ગાળે તેની અસર જોવા મળે છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલા ઘરગથ્થુ ઉપચાર કરીને શરીરમાં રહેલ વધારાનો કોલેસ્ટ્રોલ દૂર કરી શકાય છે અને લોહી પાતળું કરી શકાય છે. અત્યારના સમયમાં ઠેર ઠેર કોલેસ્ટ્રોલ અને બીપીના પ્રોબ્લેમો જોવા મળતા હોય છે. કોલેસ્ટ્રોલ અને બીપી ની સમસ્યાના ઘણા બધા કારણો જવાબદાર હોય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણી આજુબાજુ રહેલી દરેક વનસ્પતિમાં ઔષધીય ગુણ રહેલા હોય છે. પ્રાચીન સમયમાં ઔષધી માંથી અનેક પ્રકારના ઔષધ બનાવવામાં આવતા હતા. જેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને અનેક પ્રકારની ગંભીર બીમારી માંથી છુટકારો મેળવી શકતા હતા.
જાણકારી ના અભાવે આપણે આ પ્રકારની વનસ્પતિનો ઉપયોગ કરી શકતા નથી. જે લોકોના શરીરમાં લોહીના ગઠ્ઠા થતા હોય કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું હોય તેવા લોકો વધુ પડતી એન્ટીબાયોટિક દવાઓ સેવન કરતા હોય છે જેના કારણે લાંબા ગાળે તેમને અનેક પ્રકારની અસરો જોવા મળે છે.
મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સોપારી આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડે છે પરંતુ યોગ્ય રીતે સોપારીનું સેવન કરવામાં આવ્યો હતો સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના ફાયદા થાય છે. જે લોકોને કોલેસ્ટ્રોલ અને લોહી જાડું થવાની સમસ્યા હોય તેવા લોકોએ બે થી ત્રણ દાણા સોપારી નિયમિત રીતે મોઢામાં નાખીને તેનો રસ પેટમાં ઉતારવાનો છે.
નિયમિત રીતે યોગ્ય માત્રામાં સોપારીનું સેવન કરવામાં આવે તો લોહી પાતળું રહે છે જેના કારણે વધતાં કોલેસ્ટ્રોલ ને દૂર કરી શકાય છે આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર આ ઘરગથ્થુ ઉપચાર કરીને કોલેસ્ટ્રોલ અને લોહી જાડા થવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.