આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતના લોકપ્રિયતા ગીતાબેન રબારી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે તેમજ તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે અવનવી પોસ્ટ શેર કરતા હોય છે. હાલમાં ગીતાબેન રબારી ગુજરાતી સાડીમાં ખુબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે અને આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.
આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી ગુજરાતી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. હાલમાં તસવીરો પર અનેક લોકોએ ગીતાબેનના વખાણ પણ કર્યા છે. તેમજ આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર થઈ રહી છે. ખરેખર ગીતાબેન રબારી ની સાદગી એ જ તેમની સુંદરતા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગીતાબેન રબારી જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમમાં જાય છે ત્યારે તેઓ હંમેશા પરંપરાગત પહેરવેશ જ પહેરે છે.
તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી એ ગુજરાતી સાડી પહેરી છે અને આ સાડીમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે તેમની સુંદરતા તેમનું સ્મિત સૌ કોઈ ચાહકોના મનમાં સ્પર્શી ગઈ છે. સૌથી ખાસ વાત તો એ છે કે ગીતાબેન રબારીના ગીતો ગુજરાતીઓના દિલોમાં એવા વસી ગયા છે કે આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ તેમની એટલી જ બોલબાલા છે અને આ જ કારણે ગીતાબેન રબારી ગુજરાતના લોકપ્રિય ગાયકા તરીકે સ્થાન ધરાવે છે.
ગીતાબેન રબારી એ પોતાના જીવનમાં શૂન્ય માંથી સર્જન કર્યું છે અને અથાગ પરિશ્રમ થકી જે સફળતા પ્રાપ્ત કરી છે એ સફળતાનું પરિણામ આજે આપણે સમક્ષ છે. ગીતાબેન રબારી સમાજનું ગૌરવ વધાર્યું છે અને પોતાના માતા પિતાનું નામ પણ રોશન કર્યું છે ખરેખર ગીતાબેન રબારી એ દરેક લોકો માટે પ્રેરણાદાયી વ્યક્તિ છે અને તેમની ગાયકી એ જ તેમની સાચી ઓળખ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.