હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી પેરિસમાં છે, જેથી તેઓ પોતાના સોશિયલ મીડિયા પર પેરિસની ખાસ તસવીરો શેર કરી રહ્યાં છે. હાલમાં જ ગીતાબેન રબારીએ પૃથ્વી રબારી સાથે ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે, ગીતાબેન રબારીએ પૃથ્વી રબારી સાથે ખાસ તસવીરો ક્લિક કરાવી છે. આ તસવીરો પર સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે અને આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આપણે જાણીએ છે કે, ગીતાબેન રબારી જ્યારે પણ વિદેશ પ્રવાસ પર જાય છે, ત્યારે તેમની સાથે પૃથ્વી રબારી સાથે જ હોય છે.
તમને જણાવી દઈએ કે, પેરિસમાં ભારતીય દૂતાવાસ દ્વારા ગરબા નાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ગીતાબેન રબારી એ ગરબાની રમઝટ બોલાવીને સૌ કોઈને ગુજરાતી ગરબામાં તાલે ઝુમતા કર્યા હતા તેમજ સૌથી ખાસ વાત એ છે.
ગીતાબેન રબારીએ પેરિસમાં એફિલ ટાવરના પરિસરમાં પણ પોતાના જ ગીતના સ્વરે ગરબાની રમઝટ બોલાવી હતી.આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
હવે ફરી એકવાર વિડીયો બાદ સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારી એ પોતાની ખાસ તસવીરો શેર કરીને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. ખરેખર ગીતાબેન રબારી જ્યારે પણ વિદેશ પ્રવાસ પર જાય છે, ત્યારે પોતાની અપડેટ્સ પોતાના ફેન્સને આપે છે અને ખાસ તસવીરો શેર કરે છે. હાલમાં પેરિસ ટ્રીપની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ખરેખર ગીતાબેન રબારીની સાદગી અને સુંદરતા સૌ કોઈના મનને મોહી લે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.