હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીની ચર્ચાઓ થઈ રહી છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીતાબેન રબારી પોતાની ગાયકીના લીધે ખૂબ જ લોકપ્રિય છે અને પોતાની ગાયિકીના કારણે ગીતાબેન રબારી સૌ કોઈના દિલોમાં વસી ગયા છે. ખરેખર હાલમાં જ ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયામાં ખૂબ જ સુંદર ફોટોશૂટ પોસ્ટ કર્યા છે આ તસવીરો જોઈને સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે.
ગુજરાતની યુવા પેઢીના લોકપ્રિય કલાકાર એટલે ગીતાબેન રબારી ગીતાબેન રબારી એ પોતાના જીવનમાં શૂન્ય માંથી સર્જન કર્યું છે અને આજે તેઓ દેશ વિદેશમાં લોકપ્રિય ગાયકા તરીકે પોતાની નામના ધરાવે છે ગીતાબેન રબારી હંમેશા પારંપરિક કચ્છી પહેરવેશમાં જ જોવા મળે છે એ જ તેમના ખરા સંસ્કાર છે અને ખરેખર ગીતાબેન રબારી નું જીવન ખૂબ જ લક્ઝ્યુરિયસ છે છતાં તેમને વ્યક્તિત્વ સાદગી અને સરળથી ભરપૂર છે.
હાલમાં જ ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર ફોટોગ્રાફ શેર કર્યા છે આ ફોટોશૂટમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી નો એક નવો જ લુક જોવા મળ્યો છે, મોટાભાગે ગીતાબેન રબારી ટ્રેડિશનલ કપડા પહેરતા હોય છે પરંતુ આ તસ્વીરમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી એ વેસ્ટર્ન આઉટ ફીટ પહેર્યા છે અને આ તસવીરો શેર કરતા ની સાથે જ ખૂબ જ ખાસ વાત પણ શેર કરી છે.
ગીતાબેન રબારીએ પોસ્ટ શેર કરતી વખતે ખૂબ સુંદર કેપશન લખ્યું છે, ” મીઠું મીઠું મલકે છે ” જેવું કેપશન લખ્યું છે, એવું જ ગીતાબેનનું સ્મિત ચહેરા પર મલકી રહ્યું છે. ખરેખર ગીતાબેન રબારી પિંક રંગની ચણીયા ચોળીમાં ગીતાબેન રબારી ની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને સૌ કોઈ ગીતાબેન રબારી ના આ ફોટોશૂટ ના વખાણ કરી રહ્યા છે. ખરેખર ગીતાબેન રબારીએ આપણા ગુજરાતી પહેરવેશ ને લોક હૈયા સુધી પહોંચાડ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.