હાલમાં સોશિયલ મીડિયાથી લઈને ગામના ચોરેથી લઈને શહેરની ડીલક્ષના પાનના ગલે પણ કદાચ અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે અંબાણી પરિવાર એ જામનગરમાં 1,000 કરોડનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન યોજીને સૌ કોઈને ચૂકાવી દીધા. કારણકે આવું પ્રી વેડિંગ સેલિબ્રેશન આજ સુધી કોઈએ નહિ જોયું હોય હાલમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન તો પૂરું થઈ ચૂકી છે પરંતુ અંબાણી પરિવારને ચર્ચાઓ ચાલુ ને ચાલુ છે હાલમાં જ ફરી એકવાર પ્રિવેડિંગ સેલિબિશન બાદ અંબાણી પરિવારનો ફેમિલી ફોટોશૂટ સામે આવ્યો છે.
આ ફોટોશૂટમાં તમે જોઈ શકશો કે અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યું છે અને આ તસવીર હાલમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અંબાણી પરિવારની આ તસવીરો પર લોકો સૌ કોઈ વખાણ કરી રહ્યા છે તેમજ લાઈક અને શેર પણ કરી રહ્યા છે. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે નીતાબેન મુકેશભાઈ અંબાણી આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા અંબાણી અને અનંત અંબાણી અને તેની પત્ની રાધિકા અંબાણી તથા ઇશા અંબાણી અને આનંદ તેમજ તેમના બાળકો પણ તેમની સાથે જોવા મળ્યા હતા અને આ ફેમિલી તસ્વીરમાં અંબાણી પરિવારનો પાલતુ શ્વાન પણ સાથે જોવા મળ્યો હતો.
આ તસવીરોમાં તમે જોઈ શકશો કે અંબાણી પરિવાર એ ડિઝાઇનર કપડા પહેર્યા છે અને ખૂબ જ સુંદર રીતે એક સાથે ફેમિલી ફોટો માટે પોઝ આપ્યો છે અને આ ફેમિલી તસ્વીરમાં ખાસ કરીને બાળકો પણ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે અને સૌથી ખાસ એ વાત છે કે આ ફેમિલી તસ્વીરમાં અંબાણી પરિવારનો પાલતુ શ્વાન પણ જોવા મળે છે એટલે તમને સાબિત થઈ જશે કે છ અંબાણી પરિવારને શ્વાન પ્રત્યે કેટલો પ્રેમ હશે.
અંબાણી પરિવારને વન્યજીવો પ્રત્યે ખૂબ જ લગાવ છે અને તેનું ઉત્તમ ઉદાહરણ વન તારા છે અનંત અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં પણ કહેલું હતું કે અમે જ્યારે બાળક હતા ત્યારે અમારી માતા નીતાબેન અંબાણી અમને કૂતરાઓ અને બિલાડીઓની સેવા કરવાનું કહેતા હતા અને અમે અમારા ઘરમાં દરરોજ કુતરાઓને બિલાડીઓને ભજન પણ કરાવતા હતા એટલે અમારામાં પહેલેથી જ વન્યજીવો પ્રત્યે એટલો લગાવ છે આ જ કારણે અંબાણી પરિવારે પોતાના પાલતુ શ્વાન ને પણ પરિવારના સભ્ય જ ગણે છે. ખરેખર હાલમાં તો અંબાણી પરિવારની આ તસવીરો ખૂબ જ લોકોને પસંદ આવી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.