ગુજરાતના લોકપ્રિય દેવાયત ખાવડ નું નામ માત્ર ગુજરાત પર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ લોકપ્રિય (Famous singer)છે. રાજકોટમાં જે તેમની સાથે બનાવ બન્યો હતો. ત્યારબાદ દેવાયત ખવડ (Devayatkhavad) ને જેલમાંથી જામીન મળ્યા બાદ પણ તેઓ લોક ડાયરામાં સક્રિય થયા અને ત્યારબાદ તેમણે એક આલીશાન કાર (New car buy)ખરીદી અને આ ખુશખબરી તેમને સોશિયલ મીડિયામાં પોતાના ચાહકોને પણ જણાવી હતી. હાલમાં દેવાયત ખવડ ની નવી તસવીરો સામે આવેલી છે આ તસવીરો તમે ભાગ્ય જ પહેલી વાર જોઈ હશે. (first time upload new photos)
આપણે જાણીએ છીએ કે દેવાયત ખવડ ખુબજ સામાન્ય કલાકાર માંથી આજે ગુજરાતના લોકપ્રિય કલાકારના નામના મળ્યું છે આ સફળતા તેમને જીવનમાં (suess life ) અનેક સંઘર્ષ દ્વારા મળી છે.
એક સમય એવો હતો જ્યારે તેઓ ખૂબ જ સામાન્ય વ્યક્તિની જેમ જ જીવન જીવતા હતા પરંતુ કહેવાય છે ને કે, સમયની સાથે દરેક વ્યક્તિ સફળતાના શિખરો અસર કરે છે અને દેવાયત થવાના જીવન પર માં પણ આવ જ બનાવ બન્યો અને આજે તેઓ પોતાની મહેનત અને તેમની આવડત થકી ગુજરાતના લોકપ્રિય કલાકારોની જોડમાં સામેલ છે.
સવારે જ્યારે પોતાનું આલી સ્થાન ઘર ખરીદ્યું હતું ત્યારે તેમને સોશિયલ મીડિયામાં આ ઘરની તસવીરો પોતાના ચાહકો સાથે શેર કરી હતી ત્યારે હાલમાં ફરી એકવાર દેવાયત ખવડે પોતાના.
ફાર્મ હાઉસની તસવીરો સોશિયલ મીડિયામાં પોઝ કરી છે આ તસવીરોમાં તમે જોઈ શકશો કે દેવાયત ખવડ એક નવા અંદાજમાં અને લુકમાં જોવા મળી રહ્યા છે અને તેમનું ફાર્મ હાઉસ પણ ખૂબ જ આલિશાન અને વૈભવશાળી છે.
આ ઘરની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સૌ કોઈ તેમના ચાહકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને ખરેખર દેવાયત ખવડે ગુજરાતના લોકપ્રિય કલર હોવા છતાં પણ તેઓ ખૂબ જ સરળ સ્વભાવના અને સાદગી જીવન જીવવા વાળા છે.
જોઈને તમે પણ વિચારમાં પડી જશે કે શું ખરેખર દેવાયત ખવડનું ફાર્મ હાઉસ એટલું આલીશાન છે તેમનું ઘર તો અત્યંત વૈભવશાળી છે પરંતુ તેનાથી તેમનું ફાર્મ સૌથી વધારે સુંદર અને વૈભવશાળી છે.