ગુજરાતના લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવીની પત્ની સોનલ ગઢવીનો આજે જન્મદિવસ છે. આ ખાસ દિવસે કિર્તીદાને પોતાના પરિવાર સાથે મળીને સોનલનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં પરિવારની ખુશીઓ છલકાતી જોવા મળી રહી છે
.
સોનલ ગઢવીના જન્મદિવસ નિમિત્તે કિર્તીદાન ગઢવીના ચાહકોએ તેમને અને સમગ્ર પરિવારને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર શુભકામનાઓની ઝડી લાગી છે. કિર્તીદાન ગઢવીના દીકરા રાગે પણ તેમની માતાને ખૂબ જ ભાવુક શબ્દોમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. ક્રિષ્નાએ લખ્યું છે કે, “Happy birthday ‘MAA’! I owe everything to you my life and my morals. I love you.”
કિર્તીદાન ગઢવી અને સોનલ ગઢવીનું દામ્પત્ય જીવન ખૂબ જ સુખી છે. બંને એકબીજાના સાથી અને મિત્ર છે. સોનલ ગઢવી કિર્તીદાનના કાર્યમાં તેમને હંમેશા પ્રેરણા આપે છે. કિર્તીદાન ગઢવી પણ સોનલ ગઢવીને ખૂબ જ પ્રેમ કરે છે. બંનેના સંબંધો દરેક માટે પ્રેરણારૂપ છે. કિર્તીદાન ગઢવી પોતાના પત્ની સાથે અવારનવાર ખાસ તસવીરો શેર કરે છે.
સોશિયલ મીડિયા પર કિર્તીદાન ગઢવી અને સોનલ ગઢવીના પરિવારની તસવીરો વાયરલ થઈ રહી છે. ચાહકો આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને પરિવારને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ઘણા ચાહકોએ કોમેન્ટમાં લખ્યું છે કે, કિર્તીદાન ગઢવીનું પરિવાર ખૂબ જ સુંદર છે. હાલમાં કિર્તીદાન ગઢવીના સૌ ચાહકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો