ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પોતાની ફેશન સ્ટાઇલના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે, હાલમાં જ સમર શરૂ થતાં જ કિંજલ દવે એ ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ જોઈ શકશો કે, કિંજલ દવે એ યલો રંગનું આઉટફીટ પહેર્યું છે. સૌથી ખાસ વાત એ છે કે, તેમના આ લૂકમાં સાદગી છલકાઈ રહી છે. હાલમાં સૌ કોઈ લોકો કિંજલ દવેના આ લૂકમાં વખાણ કરી રહ્યા છે. આપણે જાણીએ છે કે, કિંજલ દવે મોટાભાગે ટ્રડીશનલ ડ્રેસ પહેરે છે. હાલમાં ખાસ ફોટોશૂટ માટે કિંજલ દવે એ નવો લુક ટ્રાય કર્યો છે.
કિંજલ દવે એ આ તસવીરો શેર કરતી વખતે કેપશનમા લખ્યું કે, કોલમી સનસાઇન…. આ તસવીરમાં અત્યાર સુધી ૩૭૦૦૦ થી વધુ લાઈક મળી છે, તેમજ અનેક લોકોએ કિંજલ દેવા આ ફોટોશૂટ વખાણ કરી રહ્યા છે. ખરેખર આ તસવીરો ખૂબ જ મનમોહક અને સુંદર છે. આ તસવીરો કિંજલ દવેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કિંજલ દવેના સોશિયલ મીડિયા પર ૨.૯ મીલીયનથી વધુ ફેન્સ જોડાયેલા છે.
કિંજલ દવે પોતાની મોર્ડન લાઇફ સ્ટાઈલ જીવે છે પરંતુ જ્યારે પણ ભજન કે ગુજરાતી ગીતોનું પરફોર્મન્સ હોય, ત્યારે મોટાભાગે કિંજલ દવે માત્ર ભારતીય પહેરવેશ અને ગુજરાત ચણીયા ચોલી પહેરવાનો આગ્રહ રાખે છે. ખરેખર કિંજલ દવેના જેટલા પણ વખાણ રકીએ એટલા ઓછા છે. ખરેખર આ તસવીરો તમને કેવી લાગી કૉમેન્ટ બોક્સમાં જણાવજો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.