ચિનના નાગીરકે ઉત્તર ગુજરાતની અંદર આવીને 1400 કરોડનો ચૂનો લગાવ્યો!! ફૂટબોલમાં સટ્ટો ( football) રમાડીને એટલા બધા લોકોને ઠગ્યા કે જાણીને ચોંકી જશો. ખરેખર આ ઘટના સૌ લોકો મારે લાલ બત્તી સમાન છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ઉત્તર ગુજરાતમાં અત્યારે ફૂટબોલ કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે.
આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, ચીનના (chine) શખસે 5 હજારથી વધુ લોકોને છેતરીને 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી ક્રીમ 9 જેટલા શખસોએ ચાઈનીઝ શખસને અહીંયાથી પેમેન્ટ ચીનમાં મોકલવાનું કારસ્તાન શરૂ કર્યું હતું.
ચાઈનીઝ એપમાં વધારે લોકોને એન્ગેજ કરો તો વધારે રૂપિયા આપીશ અને પ્રોફિટ શેર કરીશ એવું જણાવીને અનેક લોકોને જોડ્યા હતા. વર્ષ 2022માં કરોડો રૂપિયાનો સટ્ટો ફુટબોલ એપ્લિકેશનમાં (football app) રમાયો હતો. શરૂઆતમાં લોકોનો વિશ્વાસ જીતવા માટે તેણે 2થી 3 દિવસ સુધી તો 50 ટકાથી વધુ પ્રોફિટ માર્જિન આપ્યો હતો.
એકવાર ફાયદો થતા પછી લોકો વિચારમાં પડી ગયા અને વધારેને વધારે ઈન્વેસ્ટરે રૂપિયા ભેગા કર્યા અને પછી લોકોએ પણ સટ્ટો રમ્યો હતો. ચાઈનીઝ શખસે માત્ર 9 જ દિવસમાં 1400 કરોડ રૂપિયાની ફુલેકુ ફેરવી દીધું હતું અને તાત્કાલિક જ ફરાર પણ થઈ ગયો હતો
યુપીમાં પણ લોભામણી લાલચો (Greedy lures) આપીને તેણે 3400 કરોડનું ફુલેકુ ફેરવી દીધું હતું. આ દરમિયાન દેશભરથી હજારો કરોડનું કૌભાંડ કરનાર શખસની ઓળખ SIT તપાસમાં થઈ ગઈ હતી. આ કૌભાંડના કારણે ઉત્તર ગુજરાતમાં ચકચાર મચી ગયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.