આપણા ગુજરાત રાજ્ય વિશે જો વાત કરવામાં આવે તો આપણા રાજ્યની અંદર ખાયપીયને લોકો મજા જ કરતા હોય છે અને ધંધો કે નોકરી કરવાના સમયે એ પણ કરી લેતા હોય છે આથી જ આપણા ગુજરાત રાજ્યને ખુશખુશાલ રાજ્ય પણ માનવામાં આવે છે, એટલું જ નહીં આપણા ગુજરાતીઓની છાપ પણ બહાર એવી જ છે કે ગુજરાતી એ મગજવાળા માણસો. આમ તો અમે રોજબરોજના અનેક ફૂડની માહિતી લઈને આવીએ છીએ એવામાં વધુ આજના લેખના માધ્યમથી આવી જ એક દુકાન વિશે આજે અમે તમને જણાવાના છીએ.
મિત્રો તમને ખબર જ હશે કે આપણા રાજ્યના દરેક જિલ્લાની અંદર ખાણી-પીણીની અનેક મોટી મોટી દુકાનો મળી જ રહેતી હોય છે, ખાવા પીવાને લઈને પણ આપણા રાજ્યને ખુબ વખાણવામાં આવે છે. આજના આ લેખના માધ્યમથી અમે અમદાવાદ શહેરના ખુબ જ પ્રખ્યાત એવા છોલે કુલચા વિશે આજે તમને જણાવાના છીએ જ્યાના છોલે કૂળચે તમે ટેસ્ટના કર્યા હોય તો એક વખત તો જરૂરથી ટેસ્ટ કરવા જ જોઈએ.
આમ તો અમદવાદ શહેરમાં અનેક ખાસ જગ્યાઓએ છોલે કુલચે મળતા હોય છે અને તે સ્વાદિષ્ટ પણ હોય છે પરંતુ આજે અમે “શિવ છોલે કૂલચે” નામની દુકાન વિશે જણાવાના છીએ જ્યાના છોલે કુલચે આખા અમદાવાદ શહેરમાં બેસ્ટ માનવામાં આવે છે, હવે લોકો આ છોલે કુલચેને બેસ્ટ માને છે તેના પરથી જ જાણી શકાય કે અહીંના ફૂડનો સ્વાદ જ ખુબ જબરો હશે.
છોલે ખાવા માટે અહીં લોકોની ભારે ભીડ એકથી થતી હોય છે અને રિવારના રોજ તો વારો આવવામાં પણ કેટલો સમય લાગી જતો હોય છે, છોલે કુલચેના સ્વાદ વિશે જો વાત કરવામાં આવે તો આ છોલે બનાવવાણી રીત જોઈને જ સૌ કોઈના મોઢામાં પાણી જ આવી જાય છે, છોલેને સલાડ તથા કુલચે સાથે સર્વ કરવામાં આવે છે. આ પ્રખ્યાત દુકાનનું સરનામું નીચે જણાવેલ છે.
સરનામું : JBR કોમ્પ્લેક્સ શેરી સામે. સૂર્યનારાયણ બંગ્લોઝ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ, ગુજરાત, ભારત