સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ ગયો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક વ્યક્તિને ગૌમાતા પ્રત્યે કેટલી અતુલ શ્રદ્ધા છે અને ગૌ માતાની પણ એટલી દિવ્યતા અને ચમત્કાર સમાયેલો છે કે તેમની કૃપાદ્રષ્ટિથી જમીનમાંથી અખૂટ પાણીનો સ્ત્રોત નીકળ્યો.વીડિયોમાં ખૂબ જ વાયરલ છે અને સૌ કોઈ ગૌમાતાના દિવ્ય ચમત્કારથી અભિભૂત થઈ ચૂક્યા છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અનેક લોકો પાણીની જરૂરિયાતને પહોચી વળવા માટે જમીનમાં બોર કરાતા હોય છે. ભાગ્યે જ આ બોરમાંથી પાણી નીકળતું હોય છે પરંતુ આજે અમે આપને એક એવો વિડીયો જણાવીશું તેમાં તમે જોઈ શકશો કે એક માતાજીની કૃપાદ્રષ્ટિથી જમીનમાંથી અખૂટ પાણી નીકળ્યું. ખરેખર આ વીડિયો જોઈને સૌ કોઈ ગાય માતાને મનથી ચરણસ્પર્શ કરી રહ્યા છે.
આ વિડીયોમાં ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ કોમેન્ટ બોક્ષમાં જય ગૌ માતા જરૂરથી લખજો. ખરેખર આજના સમયમાં અનેક લોકો એવા હોય છે જે ગાય માતા ઉપર એક વિશ્વાસ ધરાવે છે.આ વીડિયો જોઈને ચોક્કસથી સમજાય જાય કે આજના સમયમાં માણસ અને જીવો પ્રત્યે સંભાવના લાગણી હોય છે. દરેક પ્રેમ ભાવનાથી એકબીજા પ્રત્યે અતૂટ ભાવના ધરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
View this post on Instagram