જો તમે પણ શેરમાં રોકાણ કરવા માંગો છો તો આજે અમે આપને એવા પાંચ સ્ટોક વિષે જણાવીશું જેમાં રોકાણ કરવાથી તમને આર્થિક રીતે મોટો ફાયદો થશે. આજે આપણે જાણીશું કોમોડિટી ક્ષેત્ર સાથે સંબંધિત તે પાંચ શેરો વિશે. હાલમાં 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. આ તમામ નવ શેરોએ છેલ્લા 1 મહિનામાં જબરદસ્ત વળતર આપ્યું છે.
એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ (Everest Industries) : એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝના શેરે તેના રોકાણકારોને છેલ્લા એક મહિનામાં લગભગ 20% વળતર આપ્યું છે. આ સ્ટૉકની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ.1099 છે.
ફોસેકો ઈન્ડિયા (Foseco India) : ફોસેકો ઈન્ડિયાના શેરમાં છેલ્લા એક મહિનામાં 35 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્ટૉકની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 3538.5 છે.
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ : (Grasim Industries) છેલ્લા એક મહિનામાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 6 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સ્ટૉકની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ.1867 છે.
હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિ (Himadri Speciality Chemical) : હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ સ્ટોકે છેલ્લા 1 મહિનામાં તેના રોકાણકારોને 18% જેટલું વળતર આપ્યું છે.
શેરની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 156.55 છે.
જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ: (Jai Balaji Industries) જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકે 1 મહિનામાં તેના રોકાણકારોને 157% નું જબરદસ્ત વળતર આપ્યું છે, જેના કારણે રોકાણકારો ખૂબ જ ખુશ છે. શેરનું નવું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 209.2 છે.
કોઈપણ પ્રકારના શેરમાં રોકાણ કરતા પહેલા તમારા સલાહકારના સલાહ લેવી આવશ્ય છે, આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર જાણકારી પૃરતી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.