આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતના લોકપ્રિય ખજૂર ભાઈ એ નિરાધારના આધાર સમાન છે જેવો દિવસ રાત જરૂરિયાત મંદ લોકોની સેવામાં રહે છે એવા ખજૂરભાઈ પ્રત્યે અને ગરીબો વ્યક્તિઓની લાગણી અને પ્રેમ જોડાયેલો છે આ પ્રેમ એટલો અતૂટ છે કે લોકો તેમને ભગવાન સમાન ગણે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક ભાઈ ખજૂર ભાઈ માટે ખૂબ જ સુંદર મજાનું ગીત ગાઈ રહ્યા છે આ માત્ર ગીત નથી પરંતુ ખજૂરભાઈ પ્રત્યેની એ તેમની વેદના છે. ખરેખર આ જગતમાં કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ માટે કામ કરે છે સેવા કરે છે એ કરી માનવતા છે આ જગતમાં માનવતા એ દરેક વ્યક્તિમાં જોવા નથી મળતી કારણ કે આજે દરેક વ્યક્તિ સ્વાર્થ ખાતર જીવે છે.
આ જગતમાં સ્વાર્થ વિના કોઈ કોઈ વ્યક્તિ કોઈને કામ નથી આવતો પરંતુ ખજૂર ભાઈ ની:સ્વાર્થપણે લોકોની સેવા કરી રહ્યા છે, ખરેખર ખજૂર ભાઈને આપણે જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. જ્યારે તમે આ ભાઈના મોઢેથી ખજૂર ભાઈ પ્રત્યેનું ગીત સાંભળશો ત્યારે તમારા હૃદયમાં પણ એક અલગ જ ભાવના પ્રગટ થશે જે તમે સાંભળીને જ અનુભવતી કરી શકશો તેનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે.
આ વ્યક્તિના એક એક શબ્દો સાંભળીને તમારું હદય દ્રવી ઉઠશે. ખરેખર આ વીડિયોમાં જે ખજુરભાઈની વાત કરી છે તે સો ટકા સાચી છે, આજે ખજુર ભાઈ અનેક લોકો માટે ઘર બનાવીને આપી રહ્યા છે, આ જગત ભગવાન કોઈના કોઈ સ્વરૂપે તમારી મદદે આવે છે, એ સ્વરૂપ એટલે માનવતા નો ધર્મ છે. નીચે આપેલ વિડીયો જરૂરથી જોજો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.