બાબા વેંગાએ અનેક ચોંકાવનારી આગાહીઓ કરી છે, તેમની આગાહીઓ સાચી પણ પડી છે વર્ષ ૨૦૨૪ ને લઈને તેમને મોટી આગાહી કરી છે ચાલો અમે આપને જણાવીએ કે તેમને શું આગાહીઓ કરી છે. તમને જણાવીએ દઈએ કે માત્ર 12 વર્ષની ઉંમરમાં જ બાબા વેંગાએ પોતાની બંને આંખોની રોશની ગુમાવી દીધી હતી છતાં પણ તેમને પોતાના જીવન કાળમાં અનેક વરસો અગાઉની ભવિષ્યવાણી કરેલી અને ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે.
બાબા વેગાએ ચોંકાવનારી આગાહી કરી છે વર્ષ ૨૦૨૪ની આગાહી કરી છે કે વર્ષ 2024 સુધીમાં રશિયામાં કેન્સરની વેક્સિન બનાવવાનો દાવો કર્યો હતો. હવે રશિયામાં આ વેક્સિન પર કામ શરૂ થઈ ગયું છે. રશિયા દ્વારા વેક્સિન ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
આર્થિક સંકટની ભવિષ્યવાણી : સૌથી ચોંકાવનાર વાત એ છે કે અર્થતંત્ર પર અસર પડે તેવી આગાહી કરી છે જે મહદંશ અંશે સાચી પડી છે. આર્થિક સંકટના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ અસર પડશે. હવે તેમની આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જીડીપીમાં સતત બે ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ જાપાનની અર્થવ્યવસ્થાને પણ ઘણી અસર થઈ છે.
બાબા વેંગાએ આ સાથે વર્ષ 2024 માટે બીજી પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. તેમણે યુરોપમાં આતંકવાદી હુમલાઓ, જૈવિક હથિયારોના પરીક્ષણ, હવામાનની મોટી ઘટનાઓ અને કુદરતી આપદા વિશે ચેતવણી આપી હતી. ખરેખર આ ભવિષ્યવાણીઓ ચોંકાવનારી છે અને સૌથી ખાસ વાત એ કે આજ સુધી અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.