સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એ ગામડાની સંસ્કૃતિનો વિડીયો સામે આવ્યો છે, માલધારીનો આ વીડિયો તમારા હદયને સ્પર્શી જશે.
આ વીડિયો તમે ગોવાળ અને ગાયની અનોખી મિત્રતા જોઈ શકશો ! ખરેખર આ માલધારી કાકાએ ગાયને નામેથી બોલાવી ને તે જ ગાય તેમની પાસે એવી.
કહેવાય છે ને શ્રી કૃષ્ણ ભગવાનને ગાયો સાથે જેટલો લગાવ હતો એવો જ લગાવ દરેક માલધારીઓને છે. માલધારીઓ માત્ર એ માત્ર એક પ્રાણી નથી પરંતુ તેમનો જીવ અને પરિવારના સભ્ય તરીકે જ લાગણીના તાંતણે બંધાયેલા રાખે છે. આ વાયરલ વિડીયો દરેક વ્યક્તિને એજ શીખ આપે છે કે પશુ પ્રાણી અને પક્ષીઓ પણ માણસની જેમ સમજે છે, અનુભવે છે અને લાગણી તેમજ પ્રેમના બંધને બંધાયેલા રહે છે.
આ વાયરલ વિડીયો વિશે જાણીએ તો વીડિયોમાં તમે જોઈ શકશો કે મોટી ઉંમરની ગોવાળ પોતાની ગાયોને ચરાવી રહ્યા છે, આ દમરિયાન પોતાની ગાયને નામથી બોલાવે છે, જેથી ગાય દોડીને તેમની પાસે આવી ગઈ, આને કહેવાય ખરો પ્રેમ છે. આ વીડિયો ખરેખર તમારૂ હદય સ્પર્શી જશે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.